રાજકોટ / EXCLUSIVE : રાજકોટ પોલીસ અને બુટલેગરની મિત્રતાનો વધુ એક પુરાવો, પોલીસ કોન્સટેબલ અને બુટલેગરનો પૂજા કરતો ફોટો વાયરલ

One more proof of friendship between Rajkot police and bootlegger

રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં એક પછી એક નવા વિવાદો ઉભા થતાં રહે છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં પોલીસ અને બુટલેગરનો ફોટો વાયરલ થઈ રહ્યાં છે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ