બનાસકાંઠા / લાખણીમાં વધુ એક સામૂહિક હત્યાકાંડ, કારણ જાણી પોલીસ પણ સ્તબ્ધ

One more massacre in Lakhani

બનાસકાંઠાનાં લાખણીમાં ફરી એકવાર સામુહિક હત્યાકાંડનો મામલો સામે આવ્યો.  જેમાં એક યુવકે માતા પત્ની અને કુમળા બાળકને રહેંસી નાંખ્યાં છે. લાખણી ગામમાં આવી આ બીજી ઘટનાં બની છે. આ ઘટનાનાં કલાકોનાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x