ચૂંટણી / ઊંઝાના વધુ એક નેતાએ કોંગ્રેસને અલવિદા કહેતા રાજકીય ખળભળાટ

One more leader of Unjha left the Congress

ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા છે. શાંતાબેન પટેલ ભાજપમાં જોડાયા છે. શાંતાબેન પટેલ ઊંઝા પેટા ચૂંટણીના ઉમેદવારના હાથે ખેસ પહેરીને તેઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારે કોંગ્રેસ માટે આ એક મોટો ઝટકો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ