BIG NEWS / જુનિયર ક્લાર્ક બાદ વધુ એક પરીક્ષા થઈ રદ્દ: અનેક પરીક્ષાર્થીઓમાં ભયંકર આક્રોશ, જાણો વિગત

One more exam canceled after Junior Clerk

જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવ્યા બાદ વધુ એક પરીક્ષા રદ્દ, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં CCCની પરીક્ષા પણ થઈ રદ, પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ