કાવતરું / વધુ એક સંરક્ષણ કૌભાંડ ! હવે તો ભારતની સૌથી મુખ્ય રિસર્ચ સંસ્થા સાથે કરાઇ છેતરપિંડી 

One more defense scam! Fraud with India's leading research institute now

ભારતમાં હથિયાર સામગ્રી હોય કે સંરક્ષણની અન્ય ચીજ વસ્તુઓ, આ હથિયારોની ખરીદીમાં કૌભાંડોનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે. આજે CBI એ આજે વધુ એક સંરક્ષણ કૌભાંડમાં અમેરિકી કંપની એકોન અને તત્કાલીન વિજ્ઞાનીઓની અને લોકસેવક અધિકારીની સામે ફરિયાદ દાખલ કરી છે, આ ફરિયાદ IPC કલમ 120બી અને 400 અંતર્ગત નોંધવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ