રોગચાળો / સુરતમાં સ્વાઈન ફ્લૂથી વધુ એકનું મૃત્યુ, નવા 11 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું, જાણો અત્યાર સુધીમાં કુલ કેટલાં મોત

One more death due to swine flu in Surat

ગુજરાતભરમાં ચોમાસાની ઋતુના કારણે રોગચાળાએ રાજ્યભરમાં માઝા મૂકી છે. ત્યારે સુરતમાં સ્વાઇન ફ્લૂના સતત કેસ વધતા મનપાનું આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ