આકાશી આફત / માવઠાએ તો ભારે કરી! હજુય ગુજરાત પરથી સંકટ ટળ્યું નથી, જુઓ શું કહે છે હવામાન વિભાગની આગાહી

One more day of unseasonal rain in Gujarat

ગુજરાત પર હજુ એક દિવસ કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ