ધર્મ અને આસ્થા / જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરને લઈ વધુ એક વિવાદ, ભાડુંઆત લોકો SP કચેરીમાં નોધાવી ફરિયાદ

One more controversy over Junagadh Swaminarayan temple

સ્વામી મંદિર વિસ્તારમાં રહેતા સ્થાનિકો પહોંચ્યા SP કચેરી પહોંચ્યા હતા, મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભાડુઆત મકાન ધારકોને ખાલી કરાવવા ધમકી અપાતી હોવાનો આક્ષેપ લગાવ્યો

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ