ખળભળાટ / બોલીવૂડ ડ્રગ્સ રૅકૅટ મામલે વધુ એક દિગ્ગજ અભિનેત્રી NCBની રડારમાં, થઇ શકે છે કાર્યવાહી

one more actress in ncb radar

સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, નમ્રતા શિરોડકર અને દીપિકા પાદુકોણ પછી બોલિવૂડની બીજી એક મોટી અભિનેત્રી NCBની રડાર પર આવી છે. આશરે 40 વર્ષની આ અભિનેત્રીએ એક પછી એક મોટી હિટ ફિલ્મો આપી ચૂકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ