વડોદરા / સાવલી ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપીની સુરત જેલમાંથી ધરપકડ, ATSની પૂછપરછમાં થઇ શકે છે ચોંકાવનારા ખુલાસા

one more accused arrested in savli drugs case from surat jail

સાવલીના મોક્સી ગામેથી ઝડપાયેલા MD ડ્રગ્સ મામલે વધુ એક આરોપીની ધરપકડ થતા ગુજરાત એટીએસ (ATS) ની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ