કામગીરી / ચીને 9 દિવસમાં હોસ્પિટલ બનાવી, પણ ભારત સરકારે 1 મહિનામાં જે કર્યુ તે જાણીને તમે કહેશો વાહ

one  month of lockdown government made labs two times more four times faster hospital in 30 days

ગત એક મહિનાથી દેશમાં લોકડાઉનને કારણે જનજીવન થંભી ગયું છે પણ સરકાર નથી રોકાઈ. રાજ્યો સાથે મળીને સરકારી હોસ્પિટલ, લેબ, વેન્ટિલેટર જેવી મશીનરીને વિકસાવવામાં લાગી છે. પરિણામ સ્વરુપ 30 દિવસોમાં 2 ગણી લેબ તો ચાર ગણી સ્પીડથી વિશેષ હોસ્પિટલ તૈયાર થઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ