મહામારી / ભારતમાં જો 1 મહિનાનું ફરી લૉકડાઉન લગાવવામાં આવે તો GDPને થઇ શકે આટલું નુકસાન, જાણો સમગ્ર રિપોર્ટ

one month lockdown poses risk to economic

વોલ સ્ટ્રીટની બ્રોકરેજ કંપની બેંક ઓફ અમેરિકા (બોફા) સિક્યોરિટીઝનું માનવું છે કે કોરોના વાયરસના કેસોમાં વધારો થવાને કારણે પાછલા નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં આશરે ત્રણ ટકા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) નો વૃદ્ધિદર હાંસલ કરવો મુશ્કેલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ