હત્યા / અમદાવાદમાં ખુલ્લેઆમ વિધવા માતા સામે યુવાનને ચપ્પાના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો

one man killed in Ahmedabad meghaninagar

એક બાજુમાં નવા વર્ષને આવકારવા માટે યુવાધનો તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે બીજી બાજુમાં મેધાણીનગરના ચાર યુવકો એક યુવકની હત્યા કરવાનો પ્લાન ઘડી રહ્યા હતા. ગઇ કાલે મોડી રાત્રે પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે મેધાણીનગર વિસ્તારમાં આવેલા ભાર્ગવ રોડ પર રહેતા એક યુવકને તેની માતાની સામે ચાર યુવકોએ ખંજરના ઘા ઝીંકીને હત્યા કરી નાખતાં ચકચાર મચી ગઇ છે. પિતાનાં અસ્થિ વિસર્જનનો સામાન લઇને યુવક ઘરે આવ્યો હતો ત્યારે આ ઘટના ઘટી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ