હવે બહુ થયુ ! / વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત ! ગાયે વેપારીને હવામાં ફંગોળ્યો, મનપાની કામગીરી સામે ઉઠ્યા સવાલ

one man injured due to stray cattle in vadodara

12મેના રોજ ગાયે શીંગડું મારતા વિદ્યાર્થીની આંખ ફૂટી ગઇ હતી આ મામલે કોઇ કાર્યવાહી હજુ સુધી થઇ નથી ત્યાં ફરી એકવાર ગાયે વેપારીને ફંગોળ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ