દુર્ઘટના / રવિવારે રાજ્યમાં ત્રણ અલગ અલગ અકસ્માતમાં એકનું મોત, 7ને ઇજા

One killed seven injured accidents Junagadh chhota udepur mehsana gujarat

અકસ્માત... રાજ્યમાં રોજબરોજની ઘટનામાં સામેલ થઇ ગઇ છે. ભારે ગતિથી વાહન ચલાવતા મોટા અકસ્માતની સંભાવના વધી જાય છે. અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે કડક કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે. પરંતુ એક દ્રષ્ટિએ તે નિષ્ફળ નિવડતા જણાય રહ્યા છે. રવિવારે ફરી રાજ્યમાં ત્રણ અલગ અલગ અકસ્માતની ઘટનાઓ બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ