ગીર-સોમનાથ / તાલાલા-ગુંદરણ વચ્ચે ખાનગી બસ અને ટેમ્પો રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, એકને ગંભીર ઈજાઓ

One killed in tragic accident between private bus and tempo rickshaw between Talala and Gundran

ખાનગી બસ અને ટેમ્પો રીક્ષા વચ્ચે અકસ્માત એટલો બધો ગંભીર હતો કે, એક વ્યક્તિનું મોત થયું, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત 

બ્રેકિંગ ન્યૂઝ