ભાવનગરમાં હરખ શોકમાં ફેરવાયો, જાણો એવું તે શું થયું કે લગ્નપ્રસંગ બન્યો લોહિયાળ | one killed in Bhavnagar during firing on wedding Gujarat

દૂર્ઘટના / ભાવનગરમાં હરખ શોકમાં ફેરવાયો, જાણો એવું તે શું થયું કે લગ્નપ્રસંગ બન્યો લોહિયાળ

one killed in Bhavnagar during firing on wedding Gujarat

ભાવનગરમાં લગ્નપ્રસંગે ફાયરિંગથી એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટનાને પગલે લગ્નનો શુભ પ્રસંગ શોક પ્રસંગમાં ફેરવાઈ ગયો હતો. લગ્ન લોહિયાળ બન્યા હતા. જોકે ગોળી વાગતા સાથે જ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતુ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ