દુર્ઘટના / વ્યારાની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને નાળિયેર પાડતા સમયે વીજકરંટ લાગતા એકનું મોત, 2 ગંભીર

One killed, 2 seriously injured hostel students electric current Vyara

તાપીના વ્યારામાં વિદ્યાર્થિનીઓને વીજકરંટ લાગવાની ઘટના બની હતી. વ્યારાના દક્ષિણાપથ વિદ્યાલયની 3 વિદ્યાર્થિનીઓને વીજકરંટ લાગ્યો હતો. વીજકરંટથી એક વિદ્યાર્થિનીનું મોત થયુ છે. જ્યારે 2 વિદ્યાર્થીનીઓની હાલત ગંભીર છે. શાળાની હોસ્ટેલમાં રહીને આ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતી હતી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ