CCTV / ભાવનગરમાં બેકાબૂ બસે 15 વાહનોને લીધા અડફેટ, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત અને એકનુ મોત

ભાવનગરમાં માધવદર્શન કોમ્પ્લેક્ષ નજીક બસની બ્રેક ફેલ થતા બસ બેકાબૂ બની અને 15 વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે ચ્યારે 1 ઇજાગ્રસ્ત થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ