UNICEF / દુનિયાભરમાં દર ત્રણમાંથી એક છોકરીને નથી મળતી સ્કૂલે જવાની તક, આ છે કારણો

one in three adolescent girls from poorest households has never been to school

દુનિયાભરમાં છોકરીઓના શિક્ષણની સ્થિતિ પર મોટો ખુલાસો થયો છે. યુનિસેફ (UNICEF) મુજબ દુનિયાભરમાં ગરીબ ઘરની દર ત્રણ છોકરીઓ (10થી 19 વર્ષની ઉમંર) માંથી એક છોકરીને સ્કૂલે જવાની તક નથી મળતી. એજ્યુકેશન વર્લ્ડ ફોરમના મંચ પર આ વાત કહેવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ