ટેકનોલોજી / ૨૫ ટકા બાળકો અને યુવાનો સ્માર્ટ ફોનની લતનો શિકાર

One in four young people addicted to smartphones

સ્માર્ટ ફોન કોઇ પણ નશા કરતાં ઊતરતો નથી. તેની લત લોકોને દિવસે ને દિવસે પોતાની પકડમાં લઇ લે છે. કિંગ્સ કોલેજ ઓફ લંડનના પ્રોફેસરોએ એક અભ્યાસમાં જાણ્યું કે દર ચારમાંથી એક બાળક એટલે કે ૨૫ ટકા બાળકો સ્માર્ટ ફોન પર નિર્ભર છે. તેના ખોવાઇ જવાથી કે તૂટવા-ફૂટવાથી તેઓ પરેશાન થઇ જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ