અકસ્માત / રવિવારની સાંજ ભાવનગર માટે માઠા સમાચાર લાવી, બોટ પલટી ખાતા 3 યુવાનો ડુબ્યાંઃ એકનું મોત

one fisherman died after boat overturns in Bhavnagar Gujarat

ભાવનગરમાં રવિવારની સાંજ માઠા સમાચાર લઈને આવી હતી. બોટ પલટી ખાતા 3 યુવાનો ડુબ્યાં હતા જેમાંથી એકનું મોત થતાં ગામમાં આક્રદ મચી ગયો હતો. ડુબેલા 3 યુવાનોમાંથી બેનો આબાદ બચાવ થયો હતો પણ તેમના સાથીદારને બચાવી નહોતો શકાયો 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ