પાટણ / સમી તાલુકામાં એકજ પરિવારના 5 લોકોના મોત, ખાળકુવામાં પડેલી મહિલાને બચાવવા જતા બની દુર્ઘટના

One family 5 people death in gurjarvad Sami taluka

પાટણના સમી તાલુકાના ગુર્જરવાડમાં એક જ પરિવારના 5 લોકોના મોતની ઘટના સામે આવી છે. ખાળકુવાનો પથ્થર ખસી જતા મહિલા કુવામાં ખબકી હતી. આ મહિલાને બચાવવા જતા અન્ય 4 લોકોના મોત થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ