અકસ્માત / ઈડરનાના દેશોતર રોડ પર કાર ઝાડ સાથે ટકરાતા ગમખ્વાર અકસ્માત, એકનું મોત ત્રણ ગંભીર

One Death, three seriously injured in car-tree collision

ઇડરના દેશોતર થી હિંમતનગર રોડ ઉપર આવેલ સાતોલ નજીક રોડ ઉપર એક કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ