હાથિયા ઠાઠુ / ગુજરાતની 'જલીકટ્ટુ' પરંપરાએ એક યુવાનનો લીધો ભોગ, બળદગાડાની રેસ કે મોતનો ખેલ?

one death in hathiya thathu Bull race in valam visnagar mehsana

આપણો દેશ પરંપરાઓનો ખજાનો છે. દરેક સમાજની જુદી-જુદી પરંપરા હોઈ છે. પરંતુ આજે મહેસાણામાં એક પરંપરાએ નિર્દોષ યુવાનનો ભોગ લઈ લીધો. યુવક પરથી બળદો સાથે ગાડુ એવી રીતે ફરી ગયું કે, યુવકનું સ્થળ પર જ મોત થઈ ગયું. ખુશીનો ઉત્સવ જાણે માતમમાં ફેરવાઈ ગયો. ત્યારે શું છે પરંપારના નામે મોતનો ખેલ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ