અકસ્માત / અમદાવાદઃ પતંગની દોરીથી બચવા જતા બે બાઇક અથડાઇ, એકનું મોત, રસ્તા પર દારૂની બોટલો વેરાઇ ગઇ

One death accident between two bikes in ahmedabad

અમદાવાદમાં રામોલ રિંગરોડ પાસે અકસ્માતને કારણે બાઈક ચાલકનું મોત થયું છે. પતંગની દોરીથી બચવા બાઈક ચાલકનું સામેથી આવતા બાઈક સાથે ટકરાતા ઘટના સ્થળે જ મોત થયું છે. જોકે અકસ્માત સર્જાતા દારૂ અને બિયરની બોટલો રસ્તા પર વેરાઇ હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ