દુ:ખદ / ગુજરાતમાં આજે અકસ્માતોની ભરમાર : દમણમાં 100ની સ્પીડે ચાલતા બાઈક અકસ્મતમાં 1નું મોત

one dead in Accident in Daman

સવારથી અત્યાર સુધીમાં ચોથી દૂર્ઘટના સામે આવી છે જેમાં દમણના વરકુંડમાં બાઈક અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે.

બ્રેકિંગ ન્યૂઝ