પ્રવાસ / વિધાનસભા ચૂંટણીની તૈયારી: ભાજપ આ માસ્ટર પ્લાનની કાલે ઘડશે રણનીતિ, કાર્યકર્તાને મળશે આ મોટો મોકો

One Day One District: CR Patil will tour every district of Gujarat

ગુજરાત રાજ્યમાં ભાજપ દ્વારા હવે એક દિવસ, એક જિલ્લો નામની એક નવી જ પહેલ શરૂ કરવામાં આવી છે. આ આયોજન અંતર્ગત ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીઓ એક આખો દિવસ એક જિલ્લા માટે ફાળવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ