ચુકાદો / માત્ર શંકાના આધારે આરોપીને દોષિત સાબિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

one can not be proven guilty on the basis of doubt says supreme court evidences are must

સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં કહ્યું હતું કે શંકા ગમે તેટલી મજબૂત કેમ ન હોય પણ તે પુરાવાથી ઉપરવટ નથી.જ્યાં સુધી પુરાવાઓનાં આધારે સાબિત ન થાય ત્યાં સુધી આરોપીને દોષિત ન માની શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ