લાલ 'નિ'શાન

સુરત / પુણા ગામમાંથી 99 લાખની જૂની ચલણી નોટો સાથે એક શખ્સની ધરપકડ

One arrested with 99 lakh old currency notes from Poona village Surat

નોટબંધીને ત્રણ વર્ષ જેવો સમય થવા આવ્યો છે તેમ છતાં જૂની ચલણી નોટો હજુ ઝડપાઇ રહી છે. ત્યારે સુરતના પુણા ગામમાંથી 99 લાખની 500 અને 1000ની જૂની રદ્દ થયેલી નોટો મળી આવી છે. પોલીસે શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ