ધરપકડ / ગોંડલમાં ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ એકની ધરપકડઃ ત્રણ બુકીનાં નામ ખૂલ્યાં

One arrested in Gondal busting a cricket betting network: Three bookies opened

ગોંડલમાં રેન્જ આઈજીના આર.આર. સેલે દરોડો પાડી ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ૬ મોબાઈલ સાથે લોહાણા શખ્સની ધરપકડ બાદ આ ક્રિકેટ સટ્ટાના નેટવર્કમાં રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને વાસાવડના બુકીનાં નામ બહાર આવતાં તેમની શોધખોળ શરૂ કરાઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ