માઠા સમાચાર / દેશની રાજધાનીમાં સૌથી નાની ઉંમરના દર્દીનું થયું કોરોનાથી મોત, ઉંમર જાણીને હ્રદય દ્રવી જશે

One And Half Month Old Baby Died Of Corona Infection In Delhi

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસથી દોઢ મહિનાના બાળકનું મોત થયું છે. આ બાળક લેડી હાર્ડિંગ કોલેજના કલાવતી શરન હોસ્પિટલના આઈસીયૂમાં એડમિટ હતું અને સારવાર સમયે જ મૃત્યુ પામ્યું. ઉલ્લેખનીય છે કે રાજધાનીમાં આ સૌથી નાની ઉંમરનું બાળક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ