અકસ્માત / ખરાબ રસ્તાએ લીધો દોઢ વર્ષીય બાળકીનો જીવ, બનાસકાંઠાના થરા રોડ પર બાઈકને ખાડો નડતાં બની ઘટના

One and a half year old girl killed on bad road

બનાસકાંઠાના થરા રાધનપુર રોડ પર અકસ્માત થતા દોઢ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. બિસ્માર રસ્તાઓના કારણે બાઈક ચાલક સંતુલન ગુમાવી ગયો હતો અને પરિણામે બાળકી પટકાતા મોત

બ્રેકિંગ ન્યૂઝ