ક્રિકેટ / પાકિસ્તાનના જે ક્રિકેટર પર લાગ્યો પ્રતિબંધ તેને એક સમયે કોહલી કરતા બહેતર માનતા હતા

once umar akmal was the far better batsmen than virat kohli

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના રાઈટ હેન્ડેડ બેટ્સમેન ઉમર અકમલ ભ્રષ્ટાચારના આરોપ બદલ ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે. ફિક્સિંગ માટે ઉમર અકમલનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જે અંગે તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને માહિતી આપી નહોતી. જેથી આદ બાબત ધ્યાનમાં આવ્યા બાદ ક્રિકેટ બોર્ડે ઉમર સામે કડક પગલાં લીધા હતા. જેથી હવે આ પ્રતિભાશાળી બેટ્સમેન 3 વર્ષ સુધી બેટને હાથ પણ લગાવી શકશે નહીં અને મેદાનમાં પણ પ્રવેશ નહીં કરી શકે. તમને જણાવી દઈએ કે, એક સમયે ઉમર અકમલની બોલબાલા હતી. તેને વિરાટ કોહલી કરતાં પણ લાખ ગણો સારો બેટ્સમેન માનવામાં આવતો હતો. ચાલો તમને એ કિસ્સો જણાવીએ જ્યાએ એવું કહેવાતું હતું કે વિરાટ કોહલી ઉમર અકમલની જેમ કેમ રમતો નથી.

બ્રેકિંગ ન્યૂઝ