આગાહી / ખેડૂતો પર આકાશી આફતનું સંકટ યથાવત: ગુજરાતમાં ફરી આ તારીખે ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં-ક્યાં

Once again the possibility of unseasonal rains in the state was expressed

ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં 29, 30 અને 31 માર્ચે કમોસમી વરસાદ પડી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ