સંભાવના / ચોમાસું લંબાતાં ફરી એક વખત દૂધના ભાવમાં વધારો થઈ શકે છે

Once again milk prices can be increased because of monsoon

સામાન્ય માનવી પર ફરી એક વાર દૂધના ભાવમાં વધારો ઝીંકાઇ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચોમાસું ડેરી બિઝનેસ માટે મહત્ત્વપૂર્ણ હોય છે, પરંતુ આ વખતે ચોમાસામાં વિલંબ અને અત્યાર સુધીમાં મોટા ભાગના ડેરી બિઝનેસ ધરાવતાં રાજ્યોમાં ઓછા વરસાદને લઇને ઘાસચારાનું ઉત્પાદન ઘટ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ