એક્શન પ્લાન તૈયાર / 'સાહેબ, માસ્કની દોરીથી કાન દુઃખે, શ્વાસ મુંઝાઇ' હવે બહાના નહીં, માસ્ક વગર નીકળ્યા તો આટલો દંડ

Once again mask wearing rules strictly enforced gujarat police

સતત વધી રહેલા કેસના કારણે સ્થિતિ વકરતા હવે પોલીસ તંત્ર પણ એલર્ટ થયું છે અને લોકો કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરે તે માટે કડક હાથે કામ કરી રહ્યું છે. લોકોની કોરોના ગાઈડલાઈન નહીં પાળવાની બેદરકારીનું પરિણામ હવે ધીમે ધીમે સામે આવી રહ્યું છે, જેમાં કોરોના સાથે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે ત્યારે તેને અટકાવવા માટે હવે તંત્ર પણ સતર્ક થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ