VTV વિશેષ / એક સમયે ફક્ત 500 રૂપિયા પગાર હતો આજે બોલિવૂડનો સૌથી મોટો ફેશન ડીઝાઈનર છે

Once a salary of only Rs 500 is today the biggest fashion designer in Bollywood

બોલિવૂડના લોકપ્રિય ફેશન ડીઝાઈનર મનીષ મલ્હોત્રા આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અને આજે તેમણે ડીઝાઈન કરેલા કપડા લાખોમાં વેચાય છે. જો કે મનીષ મલ્હોત્રાએ આ સ્થાન પર પહોચવા માટે ખુબ જ મહેનત કરી છે. અને પોતાને સાબિત કર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ