જબલપુર / ચાદર પર દર્દીને નાંખી એક્સ રે રૂમ સુધી ઘસેડાયો, VIDEO વાયરલ થતા લેવાયા એક્શન

on video jabalpur hospital staff drags patient for x ray on bed sheet

જબલપુરમાં એક સરકારી મેડિકલ કોલેજના સ્ટાફની બેદરકારી સામે આવી છે. સરકારી મેડિકલ કોલેજનો એક વીડિયો સામે આવ્યો છે જેમા સ્ટાફ દર્દીને એક્સ રે રૂમ સુધી લઇ જવા માટે બેડશીટનો પ્રયોગ કર્યો અને તેને જમીન પર ખેંચવામાં આવ્યો. આ મામલો જબલપુરના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ મેડિકલ કોલેજનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ