રાજનીતિ / ઉદ્ધવ ઠાકરેના આરોપો પર સીએમ યોગીએ આપ્યો જવાબ,"હું કશું છીનવી લેવા નથી આવ્યો પરંતુ આ તો... 

On Uddhav Thackeray's allegations, CM Yogi replied,

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આક્ષેપો અંગે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે કોઈ પણ કશું જ છીનવી નથી લેતું, આ માત્ર એક ઓપન માર્કેટ કોમ્પીટિશન છે, અને કોણ વધુ સારી સુવિધા આપી શકે છે તે મહત્વનું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ