સર્તકતા / આ 6 વસ્તુઓની સપાટી પર કોરોના સંક્રમણનો ડર સૌથી વધારે, જાણો ક્યાં અને કેવી રીતે

On the surface of these 6 objects the fear of corona transition is greatest

ઘર હોય કે ઑફિસ કે રોડ રસ્તા, કોઇ પણ વ્યક્તિ કોરોના વાયરસથી સુરક્ષિત નથી. એક નવી સ્ટડીમાં સામે આવ્યું છે કે કોરોના વાયરસ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી ફેલાય છે. આ સ્ટડી ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કઇ જગ્યાઓ વધારે જોખમી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ