બોલિવૂડ / બ્રહ્માસ્ત્રના સેટ પર બીગ બી આલિયા ભટ્ટને ભેંટી પડ્યા અને કહી આ વાત...

On the set of Brahmastra, Big B Alia Bhatt hugged and said

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલ અયાન મુખર્જી નિર્દેશિત ફિલ્મ બ્રહ્માસ્ત્રના શુટિંગમાં વ્યસ્ત છે. રણબીરના શ્રેણીબદ્ધ ફોટા બાદ શનિવારે બિગ બી એ સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટની પ્રશંશા કરી હતી અને તેણે સેટ પરનો એક સુંદર ફોટો શેર કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ