ભાવ વધારો / બજેટના બીજા જ દિવસે સોના-ચાંદીના ભાવમાં જોરદાર તેજી, ચાંદી 71000 પાર, જાણો લેટેસ્ટ કિંમત

On the second day of the budget gold and silver prices silver crossed 71000 know the latest price

ગુરૂવારે સવારે લગભગ 11 વાગ્યે મલ્ટી-કમોડિટી એક્સચેન્જ પર સોનું 675 રૂપિયાની તેજીની સાથે 58,560 રૂપિયાના સ્તર પર હતું. ચાંદીમાં પણ આ દિવસે જબરદસ્ત તેજી જોવા મળી અને 1528 રૂપિયા વધીને 71,369 રૂપિયાના સ્તર પર ટ્રેન્ડ કરી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ