મહેસાણા / એક જ દિવસમાં મહેસાણામાં બે તરછોડાયેલા બાળક મળ્યા, સ્થાનિકોમાં રોષનો માહોલ

On the same day, two children were found in Mehsana

મહેસાણામાં એકજ દિવસમાં બે તરછોડાયેલા બાળકો મળી આવ્યા છે. જેમા એક 5 વર્ષનુું બાળક અને એક 2 વર્ષની બાળકી મળી આવી છે. જેથી સમગ્ર મામલે પોલીસે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ