નિવેદન / દિલ્હીના મુખ્યમંત્રી બનવાના સવાલ પર ગૌતમ ગંભીરે કહ્યુ- 'મારું સપનું પૂરું થશે'

On the question of becoming CM of Delhi, Gautam Gambhir This dream is like fulfillment

પૂર્વી દિલ્હી ક્ષેત્રના સાસંદ ગૌતમ ગંભીર હાલમાં ઘણો વ્યસ્ત છે, પરંતુ ક્રિકેટરથી નેતા બનેલા ગંભીરને જો દિલ્હીનું નેતૃત્વ કરવા માટે કોઇ જવાબદારી સોંપવામાં આવે તો તે પીછેહઠ નહી કરે. જ્યારે ભાજપ સાસંદને પૂછવામાં આવ્યુ કે, શું તે ઉત્તર પ્રદેશ જેવી વ્યવસ્થા પર સહમિત દર્શાવશે, જ્યાં તાત્કાલિક રીતે યોગી આદિત્યનાથને મુંખ્યમંત્રી બનાવવા માટે કહેવામાં આવ્યુ હતુ? ગંભીરે કહ્યુ, ''આ સન્માનની વાત છે. એક મોટી જવાબદારી છે અને સપનું સાચ્ચુ થયું તેવું લાગશે.''

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ