કામકાજ 'ઠપ્પ' / એકબાજુ મોદી સરકારે લાગૂ કર્યા નવા શ્રમિક કાયદા અને અહીં બંધ થયો આ મોટો પ્લાન્ટ  

On the one hand, the Modi government has implemented new labor laws and this big plant has stopped here

હાલમાં પ્રવર્તી રહેલી અશાંતિને કારણે કંપનીએ આ વર્ષે 22 માર્ચથી ફેક્ટરીને તાળાબંધી કરી દીધી હતી. ગત વર્ષે ડિસેમ્બરથી કામદારો આ ફેક્ટરીમાં દેખાવો કરી રહ્યા હતા. મજૂર સંગઠનોએ માંગણી કરી હતી કે કરાર આધારિત કોન્ટ્રેક્ટ વાળા કામદારોને કામ સંબંધિત સારી શરતો આપવામાં આવે અને તેમના વેતનમાં વધારો કરવામાં આવે, જો કે કંપનીએ આ માંગણી સ્વીકારી નથી અને પ્લાન્ટ બંધ કરી દીધો છે, જેનાથી લગભગ 500 જેટલા લોકો બેરોજગાર થઈ ગયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ