બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / On the occasion of the auspicious festival of 'Ram Navami', the fortunes of some zodiac signs will be revealed today

ભવિષ્ય દર્શન / 'રામનવમી'ના પાવન પર્વ નિમિત્તે આજે આ રાશિઓના ભાગ્ય ખુલી જશે, મળશે વેપારમાં લાભ અને કાર્યોમાં વિજય

Dinesh

Last Updated: 07:00 AM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
30 03 2023 ગુરુવાર
માસ ચૈત્ર
પક્ષ શુક્લ
તિથિ નોમ
નક્ષત્ર પુનર્વસુ રાત્રે 10.58 પછી પુષ્ય
યોગ અતિગંડ
કરણ બાલવ સવારે 10.16 પછી કૌલવ
રાશિ મિથુન (ક.છ.ઘ.) સાંજે 4.14 પછી કર્ક (ડ.હ.)

મેષ (અ.લ.ઈ.)  
વેપારમાં સારો લાભ જણાશે તેમજ સંતાન વિષયક ચિંતા દૂર થશે અને વિવાદોવાળા કામમાં લાભ જણાશે અને મૂડી રોકાણમાં ફાયદો જણાશે.

વૃષભ (બ.વ.ઉ.) 
કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના તેમજ ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે અને પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે, સંતાન પક્ષે ચિંતા દૂર થશે.

મિથુન (ક.છ.ઘ.) 
નવા પરિચયથી લાભ થાય અને વાહન ચલાવવામાં કાળજી રાખો તમેજ માતૃપક્ષે આર્થિક મદદ મળશે અને સંતાનથી સારા સમાચાર મળશે.

કર્ક  (ડ.હ.) 
યાત્રા-પ્રવાસના યોગો જણાય તેમજ વિવાદિત કાર્યોમાં વિજય થાય અને નવા કામકાજમાં લેણું જણાય અને ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય.

સિંહ (મ.ટ.) 
સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા જળવાય અને માનસિક શાંતિ અનુભવાય તેમજ મહેમાન સ્નેહીજનોની મુલાકાત થાય અને વ્યાપાર બાબતે મધ્યમ જણાય.

કન્યા (પ.ઠ.ણ.) 
મનગમતા કાર્યોમાં રુચિ વધે અને શત્રુઓ દ્વારા લાભ મળે તેમજ આર્થિક સમસ્યાઓ હળવી બને તેમજ વિવાદિત કાર્યોમાં વિજય મળે

તુલા (ર.ત.) 
ધંધામાં મહત્વના કાર્યો થાય અને જીવનસાથી સાથે મતભેદ જણાશે તેમજ યાત્રા-પ્રવાસમાં વિઘ્નોની સંભાવના, મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર મળે.

વૃશ્ચિક (ન.ય.) 
મૂડી રોકાણમાં લાભની સંભાવના છે તેમજ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય અને કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને તેમજ યાત્રામાં તનાવની સંભાવના છે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
વાહન વ્યવહારથી સંભાળવું અને નાના-મોટા રોકાણમાં સાવધાની રાખવી તેમજ કામકાજમાં સામાન્ય વિઘ્નોની સંભાવના અને માતાના આશીર્વાદથી કામ સરળ બને.

મકર (ખ.જ.) 
સારા કાર્યોમાં સમય પસાર થાય અને સામાજિક કાર્યોમાં પ્રવાસની સંભાવના છે રોગ-ઋણ-વિવાદથી બચવું તેમજ સંતાનોના કાર્યમાં સફળતા મળે.

કુંભ  (ગ.શ.ષ.સ.) 
ખાનપાનમાં સાવધાની રાખવી તેમજ વેપારમાં ભાગીદારીથી લાભ થાય અને કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ બને, સારા કામમાં યાત્રાના યોગ જણાય છે.

મીન (દ.ચ.ઝ.થ.) 
જીવનસાથી સાથે તણાવ જણાય અને વિવાદના કાર્યોમાં વિશેષ લાભ થાય તેમજ ગુસ્સા ઉપર સંયમ રાખવો અને સગા સંબંધીઓથી લાભ થાય.

શુભાંક- આજનો શુભ અંક છે 3
શુભ રંગ- આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય- આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ- આજે રાહુકાળ રહેશે બપોરે 1.30 થી 3.00 સુધી
શુભ દિશા- આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા- આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત- તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

સંકળાયેલા મુદ્દાઓ

Today Rashifal gujarati rashi bhavishya rashi bhavishya in gujarati આજનું રાશિફળ દૈનિક રાશિફળ Daily Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ