મિત્રને શ્રદ્ધાંજલિ / જીગરજાન મિત્રના અકસ્માતે મોત બાદ આઘાતમાં સરી પડ્યો મિત્ર, બનાવી વિશાળ પ્રતિમા, બાંધ્યો ફ્રેન્ડશીપ બેલ્ટ

 On the occasion of Friendship Day, Chandubhai of Rajkot made a statue to keep the memory of adied friend alive.

ફ્રેન્ડશીપ ડે એટલે મિત્રનો દિવસ, એ મિત્ર જે સુખ દુઃખમાં સાથ આપે મિત્રતા એટલે લોહી નહીં પણ આત્માનો અતૂટ નાતો અને આવી જ કંઈક મિત્રતા જોવા મળી છે જેતપુરમાં.. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ