કાયદાનો પાઠ / અમદાવાદ રિવરફ્રન્ટ પર પાર્કિંગ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કહ્યું, આવો કોઈ નિયમ જ નથી

On the issue of parking on the Ahmedabad riverfront, the Gujarat High Court said, there is no such rule

અમદાવાદ રિવરફ્રન્ટ પર વાહન પાર્કિંગ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે, રિવરફ્રન્ટ પર નો પાર્કિંગનો નિયમ જ નથી. 'નો પાર્કિંગ'ના નામે ટ્રાફિક પોલીસ વાહનને જપ્ત કરી શકે નહીં

Loading...
બ્રેકિંગ ન્યૂઝ