શેરબજાર / અઠવાડિયાનાં પહેલા કારોબારી દિવસે માર્કેટ કડડભૂસ, રોકાણકારોનાં કરોડો રૂપિયા સ્વાહા

On the first business day of the week, the market was in turmoil, investors lost crores of rupees

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારો મોટા ઘટાડા સાથે બંધ થયા છે. આજે સવારે જ્યારે માર્કેટ ખૂલ્યું ત્યારે સેન્સેક્સ લગભગ 419.69 પોઇન્ટ લપસીને 59,226.46 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો

બ્રેકિંગ ન્યૂઝ